Ahmedabad News: 2030 Commonwealth Games માટે મોટું પ્લાન
અમદાવાદ શહેરને 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર કરવાની દિશામાં મોટા પાયે વિકાસની કવાયત શરૂ થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ આધુનિક અને સુવિધાયુક્ત બનાવવા માટે અંદાજે ₹3,636 કરોડના વિવિધ કામોની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. આ યોજનામાં રસ્તા, ટ્રાફિક, પાણી, ડ્રેનેજ, બ્રિજ, આરોગ્ય અને રમતગમત જેવી સુવિધાઓને આવરી લેવામાં આવી છે. … Read more