Ahmedabad Fake Medicine Racket: બ્લડ પ્રેશરની નકલી દવા ઝડપાઈ, 3ની ધરપકડ
Ahmedabad fake medicine racket –: અમદાવાદમાં બ્લડ પ્રેશરની દવા લેતા દર્દીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ની સંયુક્ત કાર્યવાહી દરમિયાન બ્લડ પ્રેશરની નકલી દવાઓના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને મોટી માત્રામાં નકલી દવાઓ જપ્ત કરી … Read more